Labels

friends (3) Gujarati (1) Jokes (21) Love (1) quotes (9) Saying (7) shayri (18)

Tuesday 31 July 2012

તું અને હું .. !! બન્àª

તું અને હું .. !!

બન્ને અલગ છીએ .. !!

જાણુ છું .. !!

છતાં સપનમાં રà«&lsqauo;જ તને એકાકાર કરું છું .. !!

હું તને ખુબ પ્રેમ કરું છું .. !!

એક નાનકડી રજુઆત કરું છું .. !!

અંતરના ઉંડાણથી એકરાર કરું છું.. !!

હું તને ખુબ પ્રેમ કરું છું .. .. !!
- By www.WapSMS.in

No comments:

Post a Comment